Joyce Meyer Ministries Gujarati
Joyce Meyer Ministries Gujarati's Channel
 
Joyce Meyer Ministries Gujarati has no videos available.
 
Joyce Meyer Ministries Gujarati
Profile
 
Name
Joyce Meyer Ministries Gujarati
Description
જોઇસ મેયર મિનિસ્ટ્રીઝ (ગુજરાતી) ની અધિકૃત યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત કરવામાં આવે છે. બાઇબલનું વ્યવહારિક શિક્ષણ આપનાર દુનિયાના અગ્રગણ્ય શિક્ષકો અને લેખકોમાં જોઇસ મેયરનો સમાવેશ થાય છે. જોઇસ મેયર મિનિસ્ટ્રીઝ મારફતે તેણી મન, મુખ, મનોભાવો તથા વલણોને લગતા ખાસ વિચારો સાથે અનેક વિષયો સંબંધી શિક્ષણ આપે છે. પોતાની વાતચીત કરવાની મોકળા મનની વિચારશૈલી દ્વારા તેણી નિખાલસપણે વાતચીત કરે છે અને પોતાના અનુભવો સંબંધી વ્યવહારિક દૃષ્ટિથી પોતાના વિચારો વ્યક્ત કરે છે, તેને કારણે તેણીએ અનુભવેલા વિચારો અન્ય લોકો પોતાનાં જીવનોમાં લાગુ પાડી શકે છે.

જોઈસ એક ટીવી અને રેડિયો કાર્યક્રમનું આયોજન કરે છે, જેનું નામ એન્જાયીંગ એવરીડે લાઇફિં છે, જેનું દુનિયાભરમાં પ્રસારણ થઇ રહ્યું છે. જોઇસનો દૈનિક બોજ દુઃખિત લોકોને મદદ કરવાનો છે, કે જે હેન્ડ ઓફ હોપના દર્શન તથા જોઇસ મેયર મિનિસ્ટ્રીઝના સેવાકાર્યના હાથ સમાન છે.
Subscribers
890
Subscriptions
userid get finish at: 0.00 clean innertube fetch finish at: 0.40 main response parse finish at: 0.70 getAdditionalSections finish at: 1.10 applyHTML finish at: 1.10